નિવેદન / TIKTOK બૅન પર ડાન્સિંગ ક્વિન સપના ચૌધરીએ કહ્યું કે ભારત સરકારનો આ નિર્ણય...

dancing queen sapna chaudhary's statement on banning Chinese apps

સરહદ પર હિંસક અથડામણ થયા બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. 20 સૈનિકોની શહાદત અંગે ભારતના લોકોમાં ભારે રોષ છે. હવે ભારત ચીનને દરેક રીતે પાઠ ભણાવવા માટે તૈયાર છે. આર્થિક મોરચે ચીનને નુકસાન પહોંચાડવા માટે હુમલો શરૂ કરવામાં આવ્યો છે. ભારતે ટિકટોક સહિત દેશમાં ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ડાન્સિંગ ક્વીન સપના ચૌધરીનું નિવેદન આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ