VIDEO / સરપંચની દીકરીના લગ્નમાં ડાન્સર ડાન્સ કરતા રોકાઈ તો મારી દીધી જાહેરમાં ગોળી, જુઓ વીડિયો

Dancer shot on face when she stopped dancing in a marriage celebration in UP

ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં એક લોહી ઉકળી ઉઠે એવી ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. અહીંના ગામના સરપંચની પુત્રીના લગ્નમાં મહિલા ડાન્સરને બોલાવાઇ હતી. આ ડાન્સરે ડાન્સ બંધ કર્યો એટલી નજીવી ઘટનામાં એક નરાધમે આ ડાન્સરના જડબા ઉપર ગોળી મારી દીધી.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ