સુરત / મોડા મોડા પોલીસ જાગી! ગણેશ ઉત્સવના નામે દારૂ પી'ને નાચતા 8 દારૂડીયાઓની કરી ધરપકડ

Dance Drunk Ganesh Utsav surat police 8 arrested

સુરતમાં ગણેશોત્સવમાં ધર્મની આડમાં ધતિંગ થઇ રહ્યા છે. ગણેશોત્સવ દરમિયાન દારૂની રેલમછેલ થઇ હોવાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં કેટલાક શખ્સો દારૂ પીને ધતિંગ કરતા જોવા મળ્યા હતા. જોકે પોલીસે મોડા મોડા કાર્યવાહી કરતા આઠ જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ