VIDEO / બધાંને હસાવનાર ભારતી સિંહ સોનુ સૂદની સામે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, કહ્યું- હવે મારે મા નથી બનવું કારણ કે....

Dance Deewane Bharti Singh get emotional in front of Sonu Sood revels she do not want to be a mother now

કોમેડીની ક્વિન ભારતી સિંહ હમેશાં પોતાના મજેદાર જોક્સ અને ફની અંદાજથી લોકોને ખૂબ હસાવતી હોય છે, પરંતુ શનિવારે કલર્સ ચેનલ પર આવતા રિયાલિટી શો ડાન્સ દિવાનેના સેટ પર કંઈક એવું થયું કે ભારતી ધ્રુસકેનને ધ્રુસકે રડવા લાગી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ