દમણ / કચીગામમાં યુવા આગેવાન તનુજ પટેલ પર ફાયરિંગ, આબાદ બચાવ

Daman Firing on Tanuj Patel salvage

દમણના કચીગામમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. યુવા આગેવાન અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના સમર્થક એવા તનુજ પટેલ પર ફાયરિંગ કરાયું છે. એક મળતાં અહેવાલ મુજબ તનુજ પટેલની ઓફિસની બહાર જ તેમની પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ