ફાયરિંગ / દમણ પાલિકાના આ નગરસેવકની ગોળી મારી હત્યા, સમગ્ર વિસ્તારમાં ખળભળાટ

daman corporator kill firing salim meman

દમણમાં ફરી એક વખત ફાયરિંગની ઘટના બની છે. દમણના કોર્પોરેટર સલીમ મેમણ પર અજાણ્યા શખ્સો 5 રાઉન્ડ ફાયર કરીને ફરાર થયા છે. સલીમ મેમણ શો રૂમમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ