ફરિયાદ / VIDEO: ભાજપ કાર્યકરોની હૈયાવરાળ 'ભાજપ રાજમાં સામાન્ય માણસોનું કોઈ નથી સાંભળતું'

Daman bjp video viral against bjp

ભાજપ પક્ષના મંતમતાંતર ધીરે ધીરે સપાટી પર આવી રહ્યાં છે. ખુદ ભાજપના જ કાર્યકરો ભાજપથી ખુશ નથી આ અંગે ભાજપ દમણના પદાધિકારીઓનો વીડિયો વાયરલ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ