વાયુ /
સોમનાથમાં ત્રિવેણી ઘાટ પર પાણી ફરી વળ્યા, પાળો તૂટતા દરિયાના પાણી નદીમાં ઘુસ્યા
Team VTV04:32 PM, 13 Jun 19
| Updated: 04:33 PM, 13 Jun 19
સોમનાથમાં ત્રિવેણીસંગમમાં દરિયાના પાણી ઘૂસી ગયા છે. જેને પગલે ત્રિવેણીસંગમ વિસ્તાર ખાલી પણ કરાવાયો છે. દરિયાના ભારે કરંટને કારણે નદી અને દરિયા વચ્ચેનો પાળો તૂટી ગયો હતો.જેને લીધે દરિયાના પાણી ત્રિવેણી નદીમાં પ્રવેશી ગયા હતાં.