માઠા સમાચાર / દેશમાં ચાની ચુસ્કી થઇ શકે છે મોંઘી! આ કારણોસર ચાના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

damage to tea crop increased prices at auction morning cup of tea gets costlier

લોકડાઉન બાદ આસામમાં પુરના કારણે ચાના પાકને સૌથી મોટું નુકસાન થયું છે. આ સાથે જ દેશવ્યાપી લોકડાઉનથી ચાના પાકને અસર થઈ છે. લોકડાઉનમાં શ્રમિકોની ગેરહાજરીથી ઉત્પાદનને અસર થઈ છે. આ સિવાય આસામમાં પુરના કારણે કેટલા બગીચાઓ પાણીમાં ગરકાવ થયા છે. લોકડાઉન-પુરના કારણે ચાનાં ઉત્પાદનમાં 20 કરોડ કિલોની ઘટની શક્યતા સેવાઈ રહી છે. જેના કારણે ચાના ભાવ ઉંચકાઈ શકે તેવી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ