પ્રોસેસ / FASTag ચોરી થાય, ડેમેજ થાય કે ફાટી જાય તો ઘરે બેઠા કરી લો આ કામ, નહીં રહે કોઈ સમસ્યા

damage not working fastag replacement process

દેશભરમાં હવે FASTag લાગૂ થઈ ચૂક્યું છે. પરંતુ આ સાથે અનેક લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જેમકે FASTag ખોવાઈ જવો, ફાટી જવો કે ડેમેજ થવો. આ સિવાય ફાસ્ટેગ ચોરી થાય તો તેના રૂપિયાને કઈ રીતે સુરક્ષિત રાખવા તેને લઈને પણ પ્રશ્ન રહે છે. આ સાથે ફરી FASTag લેવા માટે શું કરવું અને તે માટે કેટલો ખર્ચ થશે તે અંગેની માહિતી અમે આપને આપી રહ્યા છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ