મેઘમહેર / ગુજરાત આખું સાંબેલાધાર : ભારે વરસાદને કારણે આ ડેમ છલકાયા, ખેડૂતો ખુશખુશાલ

dam overflowed due to heavy rains

ગુજરાતમાં 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે બધા ડેમ છલકાયા છે. નર્મદા ડેમમાં નવા નીરની આવક વધતી જાય છે. શેંત્રુજી ડેમનું પાણી કેનાલમાં છોડાયું અને ઉકાંઈ ડેમનું પાણી હથનુર ડેમમાં છોડવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ