રાજસ્થાન / દલિત બાળકની હત્યા બાદ કોંગ્રેસ સરકાર પર પ્રેશર વધ્યું: એક પછી એક નેતાઓ આપી રહ્યા છે રાજીનામા

dalit student beaten to death in jalore after mla panachand meghwal 2 more members send resignation

રાજસ્થાનના જાલોર જિલ્લામાં દલિત બાળકને પાણી પીવા મામલે મળેલી મોતની સજા બાદ કોંગ્રેસની સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે, બીજી કોંગ્રેસના જ નેતાઓ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ