અભિયાન / 22 મે થી અશ્પૃશયતા નાબૂદ મુદ્દે અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે

Dalit campaign in gujarat Jignesh mewani sanand

રાજ્યમાં વધી રહેલા દલિત અત્યાર મામલે આજે દલિત સંગઠનો દ્વારા સામાજિક જાગૃતિ લાવવા માટે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અશ્પૃશયતા નાબૂદ મુદે અભિયાનમાં જીગ્નેશ મેવાણી સહિતના દલિત નેતાઓ જોડાઇને 22 મેથી અભિયાનનો પ્રારંભ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ