ક્રાઈમ / મહેનતાણું માંગવા પર દલિતને 5 કલાક માર્યો માર, ચપ્પલનો હાર પહેરાવી પેશાબ પીવડાવ્યો, રાજસ્થાનમાં ક્રૂર ઘટના

Dalit beaten for 5 hours for demanding remuneration, made to drink urine by wearing chappal necklace, brutal incident in...

રાજસ્થાનનાં સિરોહી જીલ્લામાં દલિત યુવકને માર મારવા મામલે યુવકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ બાબતે પોલીસે ગુનોં નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ