ગુજરાત પોલીસ / ડાકોર પોલીસની કામગીરી તપાસ કરવાની કે વહીવટ કરવાની? મહિલાએ લગાવ્યા આરોપ

dakor women allegation on Gujarat police

ડાકોર પોલીસ પર વધુ એક આક્ષેપ થઈ રહ્યો છે મહિલા બુટલેગરને સાથ આપી એક મહિલા અને પરિવારને માર માર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ