લાલ 'નિ'શાન

ખેતી વાડી / ખેતીની અનિશ્ચિત આવક સામે બે ભેંસો તમને મહિને રૂા. 60 હજારથી 1 લાખ સુધી કમાઈ આપશે

dairy farm income buffalo price and breed in Gujarat

ખેતી સાથે સાથે પશુપાલનનો ઉદ્યોગ તમારી આવકમાં વધારો કરશે અને ઘરને ચલાવશે. બે ભેંસો તમને મહિને 60,000 થી રૂા. 1 લાખ સુધીની કમાણી કરાવી શકે છે. ગુજરાતમાં પશુપાલન ઉદ્યોગમાં ભેંસનું મહત્વ ખુબ રહેલું છે. સમગ્ર દેશના દુધ ઉત્પાદનમાં એકલી ભેંસનો જ હિસ્સો 55 ટકા જેટલો છે. ગુજરાતની ભેંસો દૂધ ઉત્પાદનમાં અવ્વલ છે. ડેરી ઉદ્યોગમાં ભેંસ એ અભિન્ન અંગ છે. જો તમે પણ ડેરી ઉદ્યોગમાં રસ ધરાવતા હોય અને પશુપાલન અંગે જાણવું હોય તો તમારે ગુજરાતની ભેંસોની ઓલાદ એટલે કે જાત વિશે જરૂરથી જાણવું જોઈએ. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ