દૈનિક રાશિ ભવિષ્ય / કોને મળશે આકસ્મિક ધન લાભ અને કોનું ચમકશે ભાગ્ય? જાણો તમારૂ આજનું રાશિભવિષ્ય

Daink Rashi bhavishya Today Wednesday 27 November 2019

આજનો શુભ અંક 9 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. બુધવારે પ્રવાસ વર્જીત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ધરાવાથી મનોકામના પૂર્ણ થશે. આજનો મંત્ર ઓમ બુધાય નમઃ છે. આજે મગનું દાન કરવાથી ભાગ્ય ચમકી જશે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ