દૈનિક રાશિ ભવિષ્ય / આજનો દિવસ આ રાશિને થશે ધન લાભ અને મનગમતો પ્રવાસ

dainik rashi bhavishya 31 october 2019

આજનો શુભ અંક 4 છે અને આજનો શુભ રંગ રહેશે ઘેરો પીળો અને આછો વાદળી છે જ્યારે શુભ દિળા પૂર્વ છે અને માતાપિતાને વંદન કરીને જે પણ કામ કરશો તેમાં સફળતા હાંસલ કરશો. આજનો મંત્ર ઓમ બૃહસ્પતયે નમઃ છે જ્યારે ચણાની દાળનું દાન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે. 

બ્રેકિંગ ન્યૂઝ