Daily dose / રોજેરોજ વપરાશમાં લેવાતી પાણીની બોટલ ટોયલેટ સીટ કરતા પણ વધારે ગંદી, રિસર્ચમાં આવ્યુ સામે

ટોઈલેટ સીટ કરતાં રોજબરોજના જીવનમાં વપરાતી પાણીની બોટલમાં 40,000 ઘણા વધારે બેક્ટેરીયા હોય છે તેવો રિસર્ચમાં ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ