કામની વાત / વાળ ખરવાથી લઈ સફેદ થવા અને ડેન્ડ્રફની સમસ્યા વધારે છે આ 1 વસ્તુ, તમે ન વાપરતાં

daily use of hair gel can cause these hair problems

અત્યારે ફેશન ટ્રેન્ડ માત્ર મહિલાઓ જ નહીં પુરૂષો પણ ફોલો કરે છે. એમાંય વાળને ટ્રેન્ડી લુક આપવા માટે પુરૂષો પણ ઘણું બધું કરતાં હોય છે. જેમાં એક ખાસ વસ્તુ જેનો ઉપયોગ આજકાલ યુવાનો કરતા હોય છે એ છે હેર જેલ. માત્ર પુરૂષો જ નહીં પણ ઘણી મહિલાઓ પણ વાળમાં જેલ લગાવે છે. પણ શું તમે જાણો છો કે બજારમાં મળતા વિવિધ પ્રકારના હેર જેલ તમારા વાળને કેટલી હદે નુકસાન પહોંચાડી શકે છે. વાળને સેટ કરવા, શાઈની લુક આપવા માટે યુવાનો ખાસ તેનો ઉપયોગ કરે છે, જે તમારી હેલ્ધી સ્કેલ્પને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણી તેના નુકસાન.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ