ચેતજો / રોજ સ્પર્મના વેડફાટથી ઊભી થઈ શકે છે મોટી મુશ્કેલી: રિસર્ચમાં થયો મોટો ખુલાસો

daily intercourse can reduce the chances of conceiving pregnancy

હાલમાં ભારત અને જર્મનીના સંશોધકો તરફથી એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે દરરોજ સેક્સ કરવાથી પ્રેગ્નેન્સી માટે કન્સીવ કરવાથી ચાન્સિસ ખૂબ ઘટી જાય છે. અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ઈજેક્યુલેશનની વચ્ચેનો ગેપ પુરૂષોમાં ફર્ટિલિટીની ક્ષમતાને પ્રભાવિત કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ