ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

સોમવારનો દિવસ અનેક રાશિ માટે શુભદાયી છે. આજનો શુભ અંક 4 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે ગણેશજીને ગોળ, દુર્વા અને જાસુદના ફૂલથી પૂજા કરવાથી લાભ મળશે. નાના બાળકોને રોવડાવવા નહીં. ઓમ સૌભાગ્યસિદ્ધિ ગણપતયૈ નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ