રાશિફળ / ભવિષ્ય દર્શન : જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ? । 30 May 2020

શનિવારનો દિવસ હનુમાનજીનો દિવસ ગણાય છે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ વાદળી છે. આજે હનુમાનજીની પૂજા કરવાથી લાભ થાય છે. વડીલોનું મન ન દુભાવવાની સાથે જ ઓમ હં હનુમતે નમઃ મંત્રના જાપથી સફળતા મળે છે. આજના દિવસે કાળી વસ્તુનું દાન શુભ ગણાય છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ