ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

શુક્રવારનો શુભ અંક 1 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે જાસૂદના ફૂલથી ગણપતિનું પૂજન કરવાથી પુણ્ય મળશે, આજે સ્ત્રી સન્માનની સાથે ઓમ ગજવક્ત્રાય નમઃ મંત્રનો જાપ કરવો અને નાના બાળકોને મોદકનો પ્રસાદ વહેંચવાથી પુણ્ય મળે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ