ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય

આજનો શુભ અંક 6 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. આજે શુભ સમય બપોરે 12.10 થી 1.03 સુધી છે. બુધવારે પ્રવાસ વર્જિત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ મળશે. તુલસીના પાન ના તોડવા. આજનો મંત્ર: ઓમ રીં મહાવિષ્ણવે નમ: છે. આજે જાંબુ અને મગનું દાન કરવાથી મોં માંગ્યુ વર મળશે.

બ્રેકિંગ ન્યૂઝ