ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

અધિક મહિનાનો પહેલો રવિવાર અનેક રાશિ માટે ચિંતાજનક રહેશે. આજનો શુભ અંક 2 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે લક્ષ્મી નારાયણની પૂજા અને આરાધના કરવાથી પુણ્ય મળશે. ખોટા હાથમાં ધન ન જાય તેનું ધ્યાન રાખવું અને સાથે જ ૐ હું વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવાથી સફળતા મળશે. લક્ષ્મી નારાયણને પ્રસાદ ચઢાવીને ગરીબોમાં વહેંચવાથી લાભ થઈ શકે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x