ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

ગુરુવારનો શુભ અંક 8 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આસમાની છે. આજે ક્રોધ અને ચંચળતા પર કાબૂ રાખવાથી શુભફળ મળી શકે છે. ઓમ વસુરૂદ્રાદિત્ય દેવતાભ્યો નમ: મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળશે. આ સિવાય પીપળે જળ ચઢાવીને પિતૃતર્પણ કરવાથી અને સાથે જ શક્ય એટલા પ્રમાણમાં પીળી વસ્તુનું દાન કરવાથી સફળતા મળી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x