ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

આજે શનિવારથી પવિત્ર એવા નવરાત્રિના તહેવારની શરૂઆત થઈ છે ત્યારે મેષ અને ધન રાશિના જાતકો માટે દિવસ ભારે રહેશે. આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ વાદળી અને આસમાની છે. આજે ઘરમાં વાદવિવાદને ટાળીને ગૂગળનો ધૂપ કરવાથી પ્રસન્નતા આવશે. ઓમ મારૂતાત્મજાય નમઃ મંત્રનો જાપ પુણ્ય અપાવશે. બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ વહેંચવાથી પુણ્ય મળશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ