ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય

ગુરુવાર અને કૃતિકા અગિયારસનો શુભ દિવસ અનેક રાશિ માટે મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 7 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજે ગોળનું પાણી આંકડાના મૂળમાં પધરાવવાથી લાભ મળી શકે છે. ઓમ બૃહસ્પતયૈ નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળશે. મોદકનો પ્રસાદ ધરાવીને દાન કરવાથી લાભ થશે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ