ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

શનિવારનો શુભ અંક 3 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે ગૌ અને શ્વાનની સેવાથી લાભ મળશે. વડીલોનું અપમાન ન કરવાની સાથે જ ઓમ કોણસ્થાય નમઃ મંત્રનો જાપ કરવાનું સૂચન કરાયું છે. સરસિયાના તેલનું ગરીબોને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. તો જાણો તમામ રાશિઓનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ