ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય

આજનો શુભ અંક 3 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. આજના દિવસે બિલિપત્ર દ્વારા શિવની પૂજા કરવાથી મોં માંગ્યુ વરદાન મેળવી શકશો. આજનો મંત્ર છે ઓમ શંભવાય મયોભવાય નમ:. આજના દિવસે કોઈ પણ લીલી વસ્તુઓનું દાન કરવાથી લાભ થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x