ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય

ગુરુવારનો શુભ અંક 4 છે અને શુભ રંગ વાદળી અને ઘેરો પીળો છે. આજે વટવૃક્ષની પૂજા કરવાથી લાભ મળે છે. સ્ત્રીઓએ ક્રોધ ન કરવાની સાથે જ ઓમ શંખચક્રગદાધરાય નમઃ મંત્રનો જાપ કરવો. તેનાથી શુભ ફળ મળી શકે છે. આજે પીળી મીઠાઈનું દાન શુભ માનવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ