ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ ઘેરો પીળો અને વાદળી છે. આજે ગુરુપૂજન કરવાથી સફળતા મળશે. ઓમ જ્ઞાનસ્વરૂપાય નમઃ મંત્રના જાપથી સફળતા પ્રાપ્ત થશે. ગરીબોમાં કેળા વહેંચવાથી પણ આજે પુણ્ય મળી શકે છે. તો જાણો ગુરુવારનું તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ