ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

મંગળવારનો શુભ અંક 7 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આજે પારકી નિંદાને ટાળીને પોતાના કામ પર ધ્યાન રાખવાની જરૂર છે. ઓમ જગન્નાથ સ્વામીને નમઃ મંત્રનો જાપ કરવો, તેનાથી પુણ્ય મળી શકે છે. આજે સફેદ દાળ અને કાળી રોટીનું દાન શુભ ગણાય છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ