ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

ગુરુવારનો શુભ અંક 3 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજે પીપળાને જળ ચઢાવવાથી અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી પુણ્ય મળશે. શ્રાદ્ધ નાંખતી સમયે મૌન રહેવાની સાથે જ ઓમ રીં જનાર્દનાય નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. કાચું સીધું દાન કરવાથી લાભ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ