ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ? । 01 June 2020

સોમવાર અને અનલૉક 1 નો પહેલો દિવસ અનેક રાશિ માટે તમામ રીતે ફળદાયી રહેશે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે મહાદેવજીને દૂધ, મધ, શેરડી અને ઘીનો અભિષેક કરવાથી લાભ થાય છે. ખોટો વિચારોને દૂર કરીને ઓમ રીં શ્રીં પદ્માકરવાસિન્યૈ નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. આજે દહીં, લીબુ અને આદુનું દાન શુભ રહેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ