રાશિફળ / ભવિષ્ય દર્શન : જાણો આજે કઈ રાશિના જાતકોને થશે ફાયદો અને કોને થશે નુકશાન ? । 5 May 2020

આજનો શુભ અંક 5 છે અને આજનો શુભ રંગ ઘેરો મરૂન અને લાલ છે. આજે ગાયને ગોળ ખવડાવવાથી પુણ્ય મળી શકે છે. આ સાથે બાંધેલો લોટ ફ્રિઝમાં રાખવાનું આજના દિવસે ટાળવાનું કહેવામાં આવે છે. આજે ગણેશજીને ભોગમાં મોદક ધરાવવાથી લાભ થાય છે. ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ પુણ્ય આપે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ