ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

શનિવાર અને અઠવાડિયાનો છેલ્લો દિવસ તથા નાગપાંચમનો તહેવાર પણ છે. આજનો દિવસ અનેક રાશિ માટે મિશ્રફળ આપનારો સાબિત થશે. આજનો શુભ અંક 7 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે ભાખરી પર સરસવનું તેલ ચોપડીને શ્વાનને ખવડાવવાથી લાભ થશે. નાના વ્યક્તિઓને માન આપવાની સાથે ઓમ કોણસ્થાય નમઃ મંત્રનો જાપ કરવાથી પણ શુભ ફળ મળી શકે છે. કાળા તલનું દાન કરવાથી પુણ્ય મળશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ