ભવિષ્ય દર્શન / જાણો આજે કઈ રાશિના જાતકોને થશે ફાયદો અને કોને થશે નુકશાન ? । 08 March 2020

રવિવાર અને મહિલા દિવસ આજે અનેક રાશિ માટે શુભદાયી નીવડી શકે છે. આજના દિવસે લાલ અને નારંગી રંગ શુભ રહેશે. આજનો શુભ અંક 8 છે અને શુભ દિશા પૂર્વ છે. રવિવારના દિવસે કુળદેવીની પૂજાથી લાભ થશે. કજીયા કંકાસથી દૂર રહેવાની સાથે ઓમ ભાનવે નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળી શકે છે. આજના દિવસે ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ રહે છે. તો જાણી લો મેષથી મીન રાશિનું રાશિ ભવિષ્ય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ