રાશિફળ / આજે ધન રાશિમાં 3 ગ્રહોનો સંયોગ, જાણો શું થશે તમારી રાશિ પર અસર

Daily Horoscope: Find out what the stars have in store for you today—July 15, 2019

આજે દિવસ રાત ધન રાશિમાં શનિ, કેતુ અને ચંદ્ર ત્રણેય ગ્રહોનો યોગ બન્યો છે. આ રાશિમાં ચંદ્ર અને કેતુના કારણે ગ્રહણ યોગ પણ બનેલો રહેશે. આ ગ્રહ સ્થિતિઓમાં તમારો દિવસ કેવો પસાર થશે જાણો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ