બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / Daily Horoscope / daily horoscope based on zodiac shows how your day will be spent today

રાશિફળ / આજે ત્રણ રાશિનાં લોકોને ધંધા નોકરીમાં થશે મોટો લાભ, આ વસ્તુનું દાન કરવાથી મળશે પુણ્ય

Mayur

Last Updated: 09:55 AM, 5 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રવિવારે મેષ અને વૃષભ રાશિનાં લોકો માટે સુખ શાંતિભર્યો દિવસ રહેશે. જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

આજનું પંચાંગ
05 06 2022 રવિવાર
માસ જેઠ
પક્ષ શુક્લ
તિથિ છઠ્ઠ
નક્ષત્ર આશ્લેષા
યોગ વ્યાઘાત 
કરણ કૌલવ 
રાશિ કર્ક (ડ.હ.)

શુભાંક - આજનો શુભ અંક છે 5 
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી

શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.06 થી 1.49 સુધી રહેશે

રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4.31 થી 5.52 સુધી

શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
---------------------------------------
મેષ (અ.લ.ઈ.)  
કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે
સ્નેહીના સંપર્કથી લાભ થશે
વ્યવસાયમાં વૃદ્ધિ થશે
પરિવારના સુખમાં વૃદ્ધિ થશે

વૃષભ (બ.વ.ઉ.) 
સરકારી કામમાં સફળતા મળશે 
કરેલા કાર્યો ફળદાયી બનશે
નોકરી બાબતે સારા સમાચાર મળશે
ધંધામાં લાભ મેળવી શકશો 

મિથુન  (ક.છ.ઘ.) 
કામમાં નિરાશાનો અનુભવ થશે 
સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે
ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે
ધર્મપ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે 

કર્ક  (ડ.હ.) 
ધન માનનો વ્યય જણાશે 
નોકરીમાં પરેશાની રહેશે 
માનસિક તણાવ જણાશે 
વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે 

સિંહ (મ.ટ.) 
કામકાજમાં સફળતા મળશે 
ધંધામાં નવી તકો મળશે
નોકરીમાં બઢતીની તકો મળશે
પારિવારિક સંબંધોમાં લાભ થશે

કન્યા (પ.ઠ.ણ.) 
ધંધાના કામમાં સફળતા મળશે
પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો
આત્મવિશ્વાસમાં વધારો થશે
ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા  (ર.ત.) 
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે
નવા સંબંધોમાં નિરાશા જણાશે
નોકરીમાં નવી તકો મળશે
સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક (ન.ય.) 
પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે 
સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે
નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે
વ્યવસાયમાં ધનલાભ થશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આજે ભાગ્ય અનુકૂળ જણાય છે 
રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે
વિકાસના કાર્યોમાં ગતિ આવશે
દિવસ આનંદમાં પસાર થશે
  
મકર (ખ.જ.) 
વાદ-વિવાદના કામથી બચવું 
આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે
ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે
પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ  (ગ.શ.ષ.સ.) 
કામની સફળતામાં ખુશી અનુભવશો 
નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે
સ્વજનોનો સહયોગ મળશે
ધંધામાં સુધારો જોવા મળશે

મીન (દ.ચ.ઝ.થ) 
માનસિક તણાવ જણાશે
કામમાં મધ્યમ સફળતા મળશે
વિરોધીઓથી સાવધાન રહેવું
ખર્ચ બાબતે સંભાળવું

-----------------
શું કરવું? : કોઈ પણ વૃક્ષનો રોપો રોપીને કુદરતનું જતન કરવું
શું ના કરવું? : વૃક્ષોનું છેદન ન કરવું
આજનો મંત્ર : ઓમ પરોપકારાય ફલન્તિ વૃક્ષા: પરોપકારાય વહન્તિ નદ્ય:|
                    પરોપકારાય દુહન્તિ ગાવ: પરોપકારાર્થ મિદં શરીરમ્ ||
આજનું દાન : તુલસીના છોડનું દાન કરવું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ