આજના દિવસે હનુમાનજીને સિંદુર ચઢાવવાથી ફાયદો થાય છે. તો ધન રાશિના જાતકોએ વાહન ચલાવતા સંભાળવું જરૂર છે. જાણો આજનું રાશિ ભવિષ્ય
શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.04 થી 12.48 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.09 થી સાંજે 04.31 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)