બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / daily horoscope also called rashifal based on zodiac shows how your day will be spent today
Mayur
Last Updated: 08:43 AM, 29 January 2022
આજનું પંચાંગ
29 01 2022 શનિવાર
માસ પોષ
પક્ષ કૃષ્ણ
તિથિ બારસ
નક્ષત્ર મૂળ
યોગ વ્યાઘાત
કરણ કૌલવ (સવારે 10.08 પછી તૈતુલ)
રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)
શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.05 થી 12.49 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.45 થી 11.06 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
ADVERTISEMENT
શું કરવું? : બજરંગબાણનો પાઠ કરો
શું ના કરવું? : માથાકૂટવાળા કામ ના કરો
આજનો મંત્ર: ઓમ શનિશ્ચરાયૈ નમઃ
આજનું દાન: જળકુંભનું દાન કરો
------------------------
મેષ (અ.લ.ઈ.)
મહત્વના કાર્યોમાં સફળતા મળશે
માન-સન્માનમાં વૃદ્ધિ થશે
વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે
આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે
વૃષભ (બ.વ.ઉ.)
લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે
શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે
કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે
આર્થિક સ્થિતિ મજબૂત બનશે
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
વેપાર-ધંધામાં સારા લાભ જણાશે
નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે
બઢતીની ઉત્તમ તક મળશે
પરિવારમાં શાંતિ જણાશે
કર્ક (ડ.હ.)
પારિવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે
વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે
કોર્ટ-કચેરીના કામમાં પ્રગતિ જણાશે
કર્મચારીથી સારો સહયોગ મળશે
સિંહ (મ.ટ.)
મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે
નોકરી-ધંધામાં ધ્યાન આપવું પડે
ઉદ્યોગ-વેપારમાં અનુકૂળતા જણાશે
સંતાનોની શૈક્ષણિક બાબતોના પ્રશ્નો હળવા થશે
કન્યા (પ.ઠ.ણ.)
મામા-મોસાળથી લાભ થશે
વાણી-વર્તનમાં કાળજી રાખવી
સગા-વ્હાલાથી પરેશાની જણાશે
જૂની સમસ્યાઓમાં સમાધાન મળશે
તુલા (ર.ત.)
મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે
આર્થિક બાબતે લાભ જણાશે
ભાગ્યોદયની ઉત્તમ તક મળશે
તબિયતની બાબતે કાળજી લેવી પડશે
વૃશ્ચિક (ન.ય.)
ભાગીદારીના કામથી લાભ થશે
વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું
લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું
ધન (ભ.ધ.ફ.ઢ.)
ભાગ્યોદય માટે નવી તકો મળશે
ધીરજથી કામની શરૂઆત કરવી
મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે
અચાનક બહારગામ જવાનું થાય
મકર (ખ.જ.)
વેપારમાં નવી યોજના સફળ બનશે
નવા લોકોની મુલાકાતથી લાભ થાય
દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે
માતાના સ્વાસ્થ્યમાં સાચવવું
કુંભ (ગ.સ.શ.ષ.)
સામાજિક-આર્થિક બાબતે સહકાર મળશે
હરિફાઈવાળા કામમાં સફળતા મળશે
સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે
કરેલી મહેનત સારું ફળ આપશે
મીન (દ.ચ.ઝ.થ.)
ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે
નોકરીમાં યશના અવસરો મળશે
પારિવારિક જીવનમાં સુખનો વધારો થશે
સ્વજનમિત્રોનો ઓછો સહયોગ મળશે
-----------------------
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.