બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ રાશિના લોકોને પરિવારમાં ચાલતી સમસ્યાઓનો આવશે અંત, આર્થિક સ્થિતિ સુધરશે, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

22 જૂન / આ રાશિના લોકોને પરિવારમાં ચાલતી સમસ્યાઓનો આવશે અંત, આર્થિક સ્થિતિ સુધરશે, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 06:00 AM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

22 06 2024 શનિવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ એકમ, નક્ષત્ર મૂળ, યોગ શુક્લ, કરણ બાલવ, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં સફળતા મળશે તેમજ માન-સન્માનમાં વૃદ્ધિ થશે અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે, આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે અને શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે તેમજ કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

વેપાર-ધંધામાં સારા લાભ જણાશે અને નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે તેમજ બઢતીની ઉત્તમ તક મળશે, પરિવારમાં શાંતિ જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને પારિવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે તેમજ વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે અને કોર્ટ-કચેરીના કામમાં પ્રગતિ જણાશે, કર્મચારીથી સારો સહયોગ મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ.)

આ રાશિના જાતકોને મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે તેમજ નોકરી-ધંધામાં ધ્યાન આપવું પડે, ઉદ્યોગ-વેપારમાં અનુકૂળતા જણાશે અને સંતાનોના શૈક્ષણિક બાબતે પ્રશ્નો હળવા થશે

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકોને મામા-મોસાળથી લાભ થશે તેમજ વાણી-વર્તનમાં કાળજી રાખવી અને સગા-વ્હાલાથી પરેશાની જણાશે, જૂની સમસ્યાઓમાં સમાધાન મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે તેમજ આર્થિક બાબતે લાભ જણાશે અને ભાગ્યોદયની ઉત્તમ તક મળશે, તબિયતની બાબતે કાળજી લેવી પડશે

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

ભાગીદારીના કામથી લાભ થશે અને વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે તેમજ કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

ભાગ્યોદય માટે નવી તકો મળશે અને ધીરજથી કામની શરૂઆત કરવી તેમજ મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે, અચાનક બહારગામ જવાનું થાય

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

વેપારમાં નવી યોજના સફળ બનશે અને નવા લોકોની મુલાકાતથી લાભ થાય તેમજ દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે, માતાના સ્વાસ્થ્યમાં સાચવવું

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.સ.શ.ષ.)

સામાજિક, આર્થિક બાબતે સહકાર મળશે અને હરિફાઈવાળા કામમાં સફળતા મળશે અને સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે તેમજ કરેલી મહેનત સારું ફળ આપશે

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે અને નોકરીમાં યશના અવસરો મળશે તેમજ પારિવારિક જીવનમાં સુખનો વધારો થશે, સ્વજનમિત્રોનો ઓછો સહયોગ મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ