બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ રાશિના જાતકોને પ્રેમ પાંગરશે, દિવસ જશે આનંદમય, જુઓ બુધવારનું રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

19 જૂન / આ રાશિના જાતકોને પ્રેમ પાંગરશે, દિવસ જશે આનંદમય, જુઓ બુધવારનું રાશિ ભવિષ્ય

Last Updated: 06:00 AM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

19 06 2024 બુધવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ બારસ સવારે 7:27 પછી તેરસ, નક્ષત્ર વિશાખા, યોગ સિદ્ધ, કરણ કૌલવ, રાશિ તુલા (ર.ત.) સવારે 11:04 પછી વૃશ્ચિક (ન.ય.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકોને નવા રોકાણોમાં લાભની સંભાવના તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય અને આર્થિક બાબતે સંભાળીને કામ કરવું, લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

ધનલાભની ઉત્તમ સંભાવના અને સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે તેમજ અધિકારી વર્ગના આશીર્વાદ મળશે અને ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે અને પારિવારિક જીવન આનંદમય રહેશે તેમજ ખોટા માણસો સાથે સમય વેડફવો નહીં, અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો અને પરિવારના સભ્યોથી પરેશાની જણાશે તેમજ લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના અને આર્થિક સંકડામણનો અનુભવ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ.)

સિંહ રાશિના જાતકોને ઘરેલું જીવનમાં શાંતિ જણાશે તેમજ કરેલા રોકાણો લાભદાયી નીવડશે અને કામકાજ માટે યાત્રા થવાની સંભાવના, ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના અને જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે તેમજ ધર્મ આદ્યાત્મિકતામાં રૂચી વધશે, નોકરીયાતને સારો સહયોગ મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને શેર સટ્ટામાં ધનહાનિની સંભાવના તેમજ પારિવારીક બાબતોમાં શાંતિ જણાશે અને નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે અને કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે તેમજ ધંધામાં કરેલા આયોજનો સફળ થશે, વાહન ચલાવવામાં સાવધાની રાખવી

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આર્થિક બાબતે મજબૂત બનશો અને વ્યવસાયિક-પારિવારીક સમસ્યા રહેશે તેમજ માન-સન્માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, આવક-જાવક સમાંતરે જળવાઈ રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

પારિવારીક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે અને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે, નજીકના સુખનું જ ધ્યાન કરો

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.સ.ષ.શ.)

વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે અને વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે તેમજ રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, નવા સંબંધોમાં વૃદ્ધિ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે તેમજ પારિવારિક વૈચારિક મતભેદ રહેશે અને ધન,પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ