બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ રાશિના જાતકોને આજનો દિવસ ચિંતામાં જશે, વિચારોમાં પણ રહેશ અસમાનતા, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

18 જૂન / આ રાશિના જાતકોને આજનો દિવસ ચિંતામાં જશે, વિચારોમાં પણ રહેશ અસમાનતા, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 07:01 AM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

18 06 2024 મંગળવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ અગિયારસ સવારે 6:24 પછી બારસ, નક્ષત્ર સ્વાતિ બપોરે 3:55 પછી વિશાખા, યોગ શિવ, કરણ બવ, રાશિ તુલા (ર.ત.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ)

મેષ રાશિના જાતકોને જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય તેમજ કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું, વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ)

આ રાશિના જાતકોને પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય તેમજ આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહે અને માનસિક ચિંતાઓ રહેશે, પતિ-પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ)

ભૌતિક સુખ-સુવિધામાં વધારો જણાય અને માનસિક શ્રમમાંથી મુક્ત બનો તેમજ કામના ભારને હળવો કરી શકશો અને સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ)

કર્ક રાશિના જાતકોને સાંસારિક જીવનમાં સામાન્ય ચિંતા જણાય તેમજ બહારગામના કામકાજથી લાભ જણાય અને સંતાનોના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય, કામકાજમાં સફળતા અને પ્રગતિ જણાય

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ.)

અન્યના કારણે કામમાં મુશ્કેલી સર્જાય અને મોસાળપક્ષે સામાન્ય ચિંતા જણાય તેમજ કાનૂની-ખાતાકીય કામકાજમાં સંભાળવું અને માનસિક અશાંતિમાં રાહત અનુભવશો

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકોને નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બને તેમજ વેપાર-વાણિજ્યમાં નવી મુલાકાતથી લાભ થશે અને ઉત્તમ આનંદ મેળવી શકશો, ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

મિત્રો, સ્નેહીજનોની મુલાકાત લાભ કરાવે તેમજ હિસાબી કામકાજમાં સાવધાની રાખવી અને આકસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય તેમજ નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતા

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

ઉપરી અધિકારી વર્ગથી પરેશાની જણાય અને વિવાદિત કાર્યોમાં અંતર રાખી કામ લેવું તેમજ ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય, આરોગ્યની ખાસ કાળજી લેવી

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો અને અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં તેમજ વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી અને સગા-સંબંધીઓમાં તણાવ જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

વ્યવહારમાં ભાગાદોડી અને ખર્ચ રહેશે અને જીવનસાથી સંતાનોના કામમાં સાનુકૂળતા રહેશે તેમજ થોડી બેચેની અને કામની ચિંતા રહેશે અને કામકાજ સામાન્ય સંભાળીને કરવું

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ ( ગ.શ.સ.ષ.)

પારિવારિક સંબંધોમાં મુશ્કેલી જણાશે અને વિવાદિત કાર્યોમાં સાચવીને કામ કરવું તેમજ વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે અને માનસિક અસ્વસ્થતા અનુભવશો

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને વિલંબમાં પડેલા કામો પૂરાં થશે તેમજ ધર્મકાર્યમાં યાત્રા-પ્રવાસ થાય અને કામની હળવાશ અનુભવશો, દૈનિક વ્યવસાયથી લાભ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ