બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / સંતાનોના પ્રશ્નોમાં ચિંતા, પરંતુ વ્યવસાયમાં લાભ, જાણો આજે કઇ રાશિવાળાને ફાયદો-નુકસાન

photo-story

13 ફોટો ગેલેરી

15 જૂન / સંતાનોના પ્રશ્નોમાં ચિંતા, પરંતુ વ્યવસાયમાં લાભ, જાણો આજે કઇ રાશિવાળાને ફાયદો-નુકસાન

Last Updated: 07:19 AM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

15 06 2024 શનિવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ નોમ, નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની સવારે 8:12 પછી હસ્ત, યોગ વ્યતિપાત, કરણ બાલવ બપોરે 1:18 પછી કૌલવ, રાશિ કન્યા (પ.ઠ.ણ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકોને દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે તેમજ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી અને કારણ વગરની ચિંતાઓથી દૂર રહો આવક-જાવક સમાંતર રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

સામાજિક કાર્યોમાં લાભ થશે અને પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો અને વ્યવસાયમાં સારો લાભ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

પારિવારિક જીવન સુખમય બનશે અને ધંધાને લગતા કામમાં લાભ થશે તેમજ વડીલો તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને આર્થિક બાબતોમાં લાભ થશે તેમજ માનસિક ઉદ્વેગ અનુભવશો અને સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે, નાના-મોટા રોકાણમાં લાભ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ.)

સિંહ રાશિના જાતકોને સાધારણ કામનું બંધન રહેશે તેમજ આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે અને અકારણ ચિંતા નુકસાન કરાવશે, પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો અને ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે તેમજ નવા રોકાણમાં લાભ જણાશે અને દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આવકની નવી તકો પ્રાપ્ત થશે અને શાસન સત્તાનો સહયોગ મળશે તેમજ માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો અને ભાગીદારીવાળા કામમાં સાચવવું

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આર્થિક બાબતોમાં સારો લાભ થશે અને વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું તેમજ અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી, આપના કામમાં યશ મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે અને મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે તેમજ પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે, વ્યવસાયિક બાબતોમાં લાભ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે તેમજ કામના સ્થળે આનંદ મળશે અને ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

કુંભ રાશિના જાતકોને સકારાત્મક વિચારો લાભ કરાવશે તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે અને તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું, પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે તેમજ પરિવારનો સારો સહયોગ મળશે તેમજ વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે, વિરોધીઓથી સાવધાની રાખવી

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ