બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / રોકાણમાં ધીરજથી કામ લેવું, શેરબજારથી લાભ થશે, જાણો કન્યા, કર્ક સહિત આ રાશિના જાતકોનો મંગળવાર કેવો રહેશે

photo-story

13 ફોટો ગેલેરી

10 સપ્ટેમ્બર / રોકાણમાં ધીરજથી કામ લેવું, શેરબજારથી લાભ થશે, જાણો કન્યા, કર્ક સહિત આ રાશિના જાતકોનો મંગળવાર કેવો રહેશે

Last Updated: 05:30 AM, 10 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

10 09 2024 મંગળવાર, માસ ભાદરવો, પક્ષ સુદ, તિથિ સાતમ, નક્ષત્ર અનુરાધા, યોગ વિશ્કુંભ, કરણ ગર સવારે 10:37 પછી વણિજ, રાશિ વૃશ્ચિક (ન.ય.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે તેમજ આર્થિક બાબતોમાં સુધારો જણાશે અને ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આવક કરતાં જાવક વધવાની સંભાવના અને શેરબજારથી લાભ થશે તેમજ ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બનશે અને ઘરેલું કામકાજમાં સફળતા મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

કામકાજમાં ધ્યાન વધારે આપો અને નવા કામથી લાભ થશે તેમજ ભાગીદારોનો સુંદર સહયોગ મળશે, કામકાજમાં રાહત અનુભવશો

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને આત્મિયજનોના સુખમાં વધારો થશે તેમજ કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે અને સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો, નાના પ્રવાસના યોગ બને છે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ.)

નાના રોકાણો માટે સમય સારો છે અને સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે તેમજ સ્વમાન પ્રત્યે સભાન રહો, ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકોને ધંધામાં લાભ વધારે જણાશે તેમજ મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું, જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો અને પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

કાર્યશક્તિમાં વધારો થશે તેમજ ભાગીદારીવાળા કામમાં લાભ થશે અને કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું તો નોકરી માટે નવી ઓફર આવશે

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે અને ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે તેમજ સામાજિક જવાબદારી વધશે, સંતાન વિષયક સાધારણ ચિંતા જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકોને વડીલોની સલાહથી ચાલશો તો લાભ થશે તેમજ સ્થાવર મિલકત લેવાના યોગ સારાં છે, નવુ ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે, સહકર્મચારીનો સહયોગ મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

મકર રાશિના જાતકોને આવકના પ્રમાણમાં જાવક વધશે તેમજ કામકાજમાં મન પ્રસન્ન રહેશે, ભાગીદારો સાથે મતભેદ થશે તેમજ તબિયત બાબતે સાચવવું

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.સ.શ.ષ.)

કામકાજમાં સારી આવક થશે અને કામકાજમાં સાચવીને કામ કરવું તેમજ નવા રોકાણ માટે સમય ઠીક નથી, બહારની ભાગાદોડીથી દૂર રહો

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

દેશ-વિદેશના કામકાજમાં લાભ થાય અને પ્રિયજનનો વિયોગ થાય તેમજ માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે, નોકરીમાં તમારી મહેનતનું આજે ફળ મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ