બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / કેવો રહેશે તમારો શનિવાર? આ રાશિના જાતકોને વ્યવસાયમાં પ્રગતિ અને લાભનો દિવસ, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

09 નવેમ્બર / કેવો રહેશે તમારો શનિવાર? આ રાશિના જાતકોને વ્યવસાયમાં પ્રગતિ અને લાભનો દિવસ, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 06:16 AM, 9 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

09 11 2024 શનિવાર, માસ કારતક, પક્ષ સુદ, તિથિ આઠમ, નક્ષત્ર શ્રવણ સવારે 11:46 પછી ધનિષ્ઠા, યોગ વૃદ્ધિ, કરણ વિષ્ટિ ભદ્રા સવારે 11:24 પછી બવ, રાશિ મકર (ખ.જ.) રાત્રે 11:26 પછી કુંભ (ગ.સ.શ.ષ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીના સંપર્કથી લાભ થશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે તો પરિવારના સુખમાં વૃદ્ધિ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

સરકારી કામમાં સફળતા મળશે અને કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે તો ધંધામાં લાભ મેળવી શકશો

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિના જાતકોને કામમાં નિરાશાનો અનુભવ થશે તેમજ સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે અને ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે તો ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

ધન અને માનનો વ્યય જણાશે અને નોકરીમાં પરેશાની રહેશે તેમજ માનસિક તણાવ જણાશે, વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ.)

દરેક કામકાજમાં સફળતા મળશે અને ધંધામાં નવી તકો મળશે તેમજ નોકરીમાં બઢતીની તકો મળશે, પારિવારિક સંબંધોમાં લાભ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોને ધંધાનાં કામમાં સફળતા મળશે તેમજ પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો તેમજ આત્મવિશ્વાસમાં વધારો થશે, ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે અને નવા સંબંધોમાં નિરાશા જણાશે તેમજ નોકરીમાં નવી તકો મળશે, સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે અને સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે તેમજ નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે તો વ્યવસાયમાં ધનલાભ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને આજે ભાગ્ય અનુકૂળ જણાય છે તેમજ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે અને વિકાસના કાર્યોમાં ગતિ આવશે, દિવસ આનંદમાં પસાર થશે

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

વાદ-વિવાદના કામથી બચવું અને આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે તેમજ ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.ષ.સ.)

કામની સફળતામાં ખુશી અનુભવશો અને નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે તેમજ સ્વજનોનો સહયોગ મળશે, ધંધામાં સુધારો જોવા મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને માનસિક તણાવ જણાશે તેમજ કામમાં મધ્યમ સફળતા મળશે અને વિરોધીઓથી સાવધાન રહેવું, નિરાશાથી દૂર રહેવું

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ