બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / પરિવારમાં ખુશીનો માહોલ, આ રાશિના જાતકોને મિલકતની ખરીદીના યોગ, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

06-07-2025 / પરિવારમાં ખુશીનો માહોલ, આ રાશિના જાતકોને મિલકતની ખરીદીના યોગ, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 10:30 PM, 5 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ 6 જુલાઇ રવિવારનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

06 07 2025 રવિવાર, માસ અષાઢ, પક્ષ સુદ, તિથિ અગિયારસ, નક્ષત્ર વિશાખા, યોગ સાધ્ય, કરણ વિષ્ટિ ભદ્રા, રાશિ તુલા (ર.ત.) બપોરે 3:59 પછી વૃશ્ચિક (ન.ય.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

મધ્યમ દિવસ છે, મન પ્રસન્ન રહેશે , આકસ્મિક લાભ થશે , મિત્રો સાથે મતભેદ રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

પારિવારિક તણાવ રહેશે, સંપત્તિના કામોમાં મુશ્કેલી રહે, પરિવારથી સહયોગ મળશે, કામકાજમાં સફળતા મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

માનસિક અશાંતિ જણાય, ભાગ્યોદય માટે ઉત્તમ દિવસ છે , આવકમાં સાધારણ વધારો થશે, કૌટુંબિક કાર્યોથી લાભ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

વિદ્યાર્થીઓને સફળતા મળશે, સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી, અધિકારીથી લાભ મળશે, આસ્થામાં વધારો થશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

કામકાજમાં વૃદ્ધિ થશે, આવક જાવક જળવાઈ રહે, સંતાનોથી સારા સમાચાર મળે , પ્રિયજનોને ભેટ સોગાદ આપો

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી, દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે , ભાગીદારી વાળા કામથી લાભ થશે, પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

નોકરિયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે , કામકાજનો બોજો અધિક રહેશે, સગા સંબંધીથી લાભ થશે, શત્રુઓ પરાજિત થશે

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે, કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે, ધંધામાં કરેલા આયોજનો સફળ થશે, વાહન ચલાવવામાં સાવધાની રાખવી

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આર્થિક પાસુ મજબૂત બનશે ,વ્યવસાયિક પારિવારિક સમસ્યા રહેશે, માન સન્માન પ્રાપ્ત થશે , આવક જાવક જળવાઈ રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે , તબિયત બાબતે કાળજી રાખવી , અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થશે, નજીકના સુખનું ધ્યાન કરો

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે, વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, નવા સંબંધોમાં વૃદ્ધિ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

પારિવારિક વૈચારિક મતભેદ રહેશે, ધનપદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે, જીવનસાથી અને ભાગીદારીનો પૂર્ણ સહયોગ મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ